मनुष्याणां सहस्त्रेषु, कश्चिद्यतति सिद्धये।
यततामपि सिद्धानां,
कश्चिन्मां वेत्ति तत्त्वतः॥
॥ स्त्रोत: अज्ञात। ॥
*વિન્યાસ* कश्चिद् यतति,
यतताम् अपि, कश्चित् माम्।
*ભાવાર્થ* કાંઈ કેટલાયે લોકો પ્રયત્નો કરે છે પણ સિદ્ધિ તો એમાંથી માત્ર કોઈ વિરલાને જ વરે છે. કાંઈ કેટલાયે સિદ્ધ આત્માઓ મને (પ્રભુને) જાણવા માટે મથે છે પણ એમાંથી કોઈ એક વિરલ આત્મા જ મને સાચ્ચી રીતે ઓળખી (જાણી) શકે છે.
(સ્ત્રોત : અજ્ઞાત)
🙏શુભ બૃહસ્પતિવાર !🙏