દરરોજ પૂછું એને ચાલને પ્રેમ કરીએ!
એ કહે પેપર ચેક કરું છું.
ઘરનું કામ બઉ છે.
આજે મૂડ નથી.
છોકરાં આજે વહેલાં આવશે.
હું થાકી થાકી ગઈ છું.
મને ઠીક નથી.
મારે રસોઈ બનાવવી છે.
ઘર બઉ જ ગંદુ પડ્યું છે.
(બહાનાના લિસ્ટની best book છે,પ્રેમિકા !!!!)
બાકીનું તમેં જોડી દો.. 😄😄)
અને એમ કીધું હોય કે ચાલ આજે પાણી પુરી ખાવા જઈએ.
ચાલ આજે સોની બજાર જઈએ.
આજે તો અમદાવાદના રતનપોળ જઈએ.
ચાલ આજે તો હોટેલમાં જઈએ.
😄😄😄
- वात्सल्य