જય ભોળાનાથ સૌને...
...#... તંત્ર વિદ્યા (અઘોર વિદ્યા)...#...
તંત્ર...
આ શબ્દ સાંભળતાં જ દરેકના માનસપટ ઉપર ઘોરઅંધારી રાત્રે ટોળે વળાયેલા અઘોરીઓ, કે કોઇ ચોક્કસ વર્તુળની અંદર તારોળીયો બનાવીને એન મધ્યબિંદુ પર માનવ ખોપરી મૂકીને મેલી વિદ્યા કરતા તાંત્રિકની છવી ઉપસી આવે, અને શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય...
ખરેખર કોઇએ ક્યારેય એક વિચાર કર્યો છે? કે, શું મહાદેવની આ અઘોર વિદ્યા કોઇના અનિષ્ટ માટે હોઇ શકે ખરી???
શું જે સત્ય છે,શિવ છે,સુંદર છે એમના થકી ઉદ્દભવેલી આ વિદ્યા મેલી હોઇ શકે ખરી?
હદ છે આ તો... "કમલ"...
અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે આ તો...
ક્રમશઃ...
તો જણાવો પરિજનો...
આ ભોગ આરોગવાની ઇચ્છા ખરી???
-Kamlesh