એક તું જ યાદ આવે છે.
એક તું જ યાદ આવે છે.
એક તું જ યાદ આવે છે.(ટેક.)
કેમ યાદ આવે છે,એ નહીં ખબર !
પરંતુ તું જ યાદ આવે છે એ ખબર છે...એક તું....
તેં મારા પર ઉપકાર કર્યો?
કે તું માંગે છે મારી પાસે રૂપિયા ?
પરંતુ તું જ યાદ આવે છે,એ ખબર છે... એક તું...
એવો તો વ્યવહાર કર્યો નથી !
ખોટું બોલ્યો હોઉં એવું યાદ નથી !
પરંતુ તું જ યાદ આવે છે,એ ખબર છે... એક તું...
કહે ને મને આવું કેમ થાય છે ?
દેખીતું કોઈ ચોરાયું નથી અંગ મારું !
દિલ બિચારું તને યાદ કરે છે,એ ખબર છે.
એક તું જ કેમ યાદ આવે છે?
એક તું જ કેમ યાદ આવે છે?
એક તું જ કેમ યાદ આવે છે?
- વાત્ત્સલ્ય