Gujarati Quote in Microfiction by Tr.Mrs.Nirali Polara

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મ એટલે ઈશ્વરીય સર્જનનું પૃથ્વી પર અવતરણ
જન્મ એટલે માતાની મમતાનું સૃષ્ટિમાં આગમન
જન્મ એટલે પિતાના પ્રેમનુ પૃથ્વી પર પગરણ
મારા જીવનની આ ત્રણેય વિભૂતિને આજના મારા જન્મદિવસે નતમસ્તક નમન 🙏🙏🙏

-Nirali Polara

Gujarati Microfiction by Tr.Mrs.Nirali Polara : 111898136
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now