એક સવાલ
*****************
કેમ આજે આંટીઘૂંટી અને હૃદયમાં સવાલોનો દરિયો હશે.
વિખૂટું પડેલું કોઈ યુગલ હૃદય સામે કેમ તરવરી રહ્યું હશે.
કેમ આટલા પ્રશ્નો કોરી ખાતા કે કેમ આજે કોઈ જવાબ નથી?
હૃદયની વેદના ઓ જાણે પ્રશ્નોના જવાબ લઈને બેઠી હશે.
દિલની વાતો એમ હદયમાંથી કેમ કોતરાઈ જતી હશે.
સંબંધોમાં મુલાકાતો પછી કેમ વિરહની વેદના ઊભી થતી હશે.
પ્રજાપતિ ભાનુબેન બી "સરીતા"
-Bhanuben Prajapati