માણસ ની આત્મા ની અંદર ની લાગણીઓ જીવતી હોય ત્યારે સમજવું કે એ માણસ પોતાના આત્મસન્માન સાથે આવી રહ્યો છે. માણસની અંદરની લાગણીઓ અને સંવેદનાઓની બિલકુલ અસર ન થાય તો સમજવું કે માણસ જીવતા છતાં પોતાના અસ્તિત્વનો ભૂલી રહ્યો છે. જીવી રહ્યો છે પરંતુ ફક્ત તેના શરીર સાથે મનથી એ મૃત્યુ પામી ચૂક્યો હોય છે..
-Bhanuben Prajapati