એક વખત પ્રકૃતિના ખોળે બેસી પોતાની 10 મિનિટ બગાડો અને વિચારો કે અત્યાર સુધીમાં તમે પોતાના જીવનની કેટલા હજારો અને લાખો ની સંખ્યામાં સમય બગાડ્યો છે.
જે સમયનો તમે તમારા માટે સદઉપયોગ કરી શકતા હતા.
અને એ સમયે બગડ્યો છે. એના માટે બીજાને દોષ દેવાનું બંધ કરો અને પોતાની જાત પર ચિંતન કરો.
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫