शनै: पंथा: शनै: कंथा:,
शनै: पर्वतलंघनम्।
शनैर्विद्या शनैर्वित्तम्,
पंचैतानि शनै: शनै:॥
*વિન્યાસ*
शनै: विद्या शनै: वित्तम्,
पंच एतानि।
*ભાવાર્થ*
રસ્તો ધીમે ધીમે કપાય છે, કાપડ ધીમે ધીમે વણાય છે,
પહાડ પર ધીમે ધીમે ચડાય છે, વિદ્યા અને ધન પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. આ પાંચે
ધીમે ધીમે જ થાય છે.
🙏શુભ બૃહસ્પતિવાર!🙏