बलवानप्यशक्तोऽसौ,
धनवानपि निर्धन:।
श्रुतवानपि मूर्खोऽसौ,
यो धर्मविमुखो जन:॥ *વિન્યાસ* बलवान् अपि अशक्त: असौ, धनवान् अपि,
श्रुतवान् अपि, मूर्ख: असौ,
य: धर्मविमुख: जन:।
*ભાવાર્થ*
જે વ્યક્તિ પોતાના ધર્મ
(કર્તવ્ય) થી દૂર ભાગે છે એ વ્યક્તિ બળવાન હોવા છતાં પણ નિર્બળ, ધનવાન હોવા છતાં પણ ગરીબ અને જ્ઞાની હોવા છતાં પણ મૂરખ છે.
🙏મંગળમય મંગળવાર!🙏