अग्निशेषमृणशेषं,
शत्रुशेषं तथैव च |
पुन: पुन: प्रवर्धेत,
तस्माच्शेषं न कारयेत् ||
*વિન્યાસ*
अग्नि शेषम् ऋणम् शेषम्,
तथा इव च, तस्मात् शेषम् ।
*ભાવાર્થ*
લાગેલી આગ ઓલવતી વખતે, કરેલું દેવું ચૂકતે કરતી વખતે કે પછી યુદ્ધમાં દુશ્મનને હણતી વખતે : આ પૈકી કોઈ પણ કામ અધૂરું ન રાખવું જોઈએ, કેમ કે જો આમાંનું કાંઈ પણ બાકી રહી ગયું તો એ ફરી ફરીને વધ્યાં જ કરશે અને વારંવાર હેરાન કર્યા કરશે.
🙏 શુભ શશિદિન!🙏