जाड्यं धियो हरति सिंचति वाचि सत्यम्,
मानोन्नतिं दिशति पापमपाकरोति |
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं,
सत्संगतिः कथय किं न करोति पुंसाम् ||
*વિન્યાસ*
धिय: हरति,मान उन्नतिम्,
पापम् अपाकरोति ।
*ભાવાર્થ*
સાચાં મિત્રોની સોબત બુદ્ધિની જડતા દૂર કરે છે, વાણીમાં સત્યનો
સંચાર કરે છે, માન અને ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે, પાપથી મુક્તિ અપાવે છે,
ચિત્તને પ્રસન્ન કરે છે અને આપણી કીર્તિને ચોમેર (બધી દિશાઓમાં) ફેલાવે છે. (આપ જ જણાવો કે)
સારી સોબત વ્યક્તિનું શું ભલું નથી કરતી?!
🙏શુભ શુક્રવાર!🙏