કોણ કયો શિક્ષક બનશે તેની ચર્ચા ચાલી રહી હતી .તેમાં આચાર્ય બનવા પડાપડી હતી.આખરે ગોલુંએ તેમાં બાજી મારી.
છેલ્લે પટાવાળા બનવાની વાત આવી.તો બધાં વિદ્યાર્થીઓ એક અવાજે બોલ્યાં "બેન ઇ શું હોય ?? તેને શું કરવાનું હોય??
મે કહ્યુ તેણે ઓફિસ ખોલવાની બધે તાળા મારવાના હજુ આગળ બોલું ત્યાં જ બાળકો એ અટકાવીને કહ્યું, ઇ તો બધું ગોલું કરશે.!!¡
-Dharmista Mehta