गुरुर्ब्रह्मा गुरुर्विष्णु:,
र्गुरुर्देवो महेश्वर:।
गुरुर्साक्षात् परम् ब्रह्म:,
तस्मै श्री गुरवे नमः॥
*વિન્યાસ* गुरु: ब्रह्मा,
गुरु: विष्णु:, गुरु: देव:,
गुरु: साक्षात् ।
જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને કશુંક થોડું પણ શિખવ્યું એ સૌ ગુરુઓને આજે શિક્ષક દિન નિમિત્તે આદરપૂર્વક વંદન!
🙏🙏🌹💐🌹💐🌹💐🌹🙏🏻🙏🏻