સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય છે, જો કોઈ હંમેશા એને ચાહનાર હોય...
સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય છે, જો કોઈ હંમેશા એની સાથે જ હોય...
સ્ત્રી દરેક ઉંમરે સુંદર જ હોય છે, જો કોઈ એની કાળજી લેનાર હોય...
સ્ત્રી દરેક ઉંમરે સુંદ૨ જ હોય છે, જો કોઈ એની પાસે રહેનાર હોય...