न स्थिरम् क्षणमप्येकम्,
उदकम् यथोर्मिभि:।
वाताहतम् तथा चित्तम्,
तस्मात्तस्य न विश्वसेत्॥
॥ दक्षस्मृति॥
*વિન્યાસ* श्रणं अपि एकम्
यथा उर्मिभि:,वात आहतम्,
तस्मात् तस्य॥
*ભાવાર્થ* જ્યારે પવન વાય છે ત્યારે પાણી એક ક્ષણ માટે પણ સ્થિર રહેતું નથી. આપણા મનનું પણ આવું જ છે, એ એટલું ચંચળ છે કે એકાદ પળભર પણ સ્થિર રહેતું નથી; એટલે જ એનાં પર વિશ્વાસ કરતાં પહેલાં સો વાર વિચારી લેવું જોઈએ.
(દક્ષસ્મૃતિ)
🙏 શુભ શશિદિન!🙏