Gujarati Quote in Religious by બદનામ રાજા

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકબીજા પર બગડો નહિ.. તો સારું છે..
અંદર-અંદર ઝઘડો નહિ.. તો સારું છે.

સાચો કક્કો કેવો છે, જાણે છે સહુ..
ખુદનો કક્કો પકડો નહિ.. તો સારું છે.

#બાપ_હંમેશા_બાપ_રહે_છે : યાદ રહે !
ખાલી-ખાલી ખખડો નહિ.. તો સારું છે.

પોત પ્રકાશી ઢાંક - પિછોડો રહેવા દો..
રૂપિયા માફક ગગડો નહિ.. તો સારું છે.

સત્ય સનાતન છે ને રહેવાનું 'નિનાદ'..
મારી-મચડી ઢસડો નહિ.. તો સારું છે.

જય કષ્ટભંજન દેવ 🙏🚩
જય શ્રી રામ 🙏🚩

Gujarati Religious by બદનામ રાજા : 111893944
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now