“કોઇ પણ માનસિક કે શારીરિક ભાર અસહ્ય થાય કે
દરેક માણસ ભગવાનને યાદ કરતો હોય છે. ભગવાન
આવા સ્મરણને કેટલી સહાય કરે છે એ ખબર નથી,
પણ બત્રીસે પકવાન તમારી આંખ સામે હોય અને
ઉપવાસ દ્વારા મળતી શાંતિનો તમને વિચાર આવે
અને ઉપવાસી બનો. ત્યારે તમારા ઉપવાસની
રખેવાળી ઈશ્વર જરૂર કરતો હોય છે.”
….. ખલિલ જિબ્રાન