युगान्ते प्रचलेन्मेरुः,
कल्पान्ते सप्त सागराः । साधवः प्रतिपन्नार्थान्न, चलन्ति कदाचन ॥
॥ चाणक्यनीति,१३.२० ॥
*વિન્યાસ*
प्रचलेत् मेरुः, कल्प अंते,
प्रतिपन्न अर्थात् न चलंति॥
*ભાવાર્થ*
જ્યારે બધાં જ યુગો પૂરાં થઈ જશે ત્યારે મેરુ પર્વત પણ ડગી જશે; જ્યારે કલ્પ પૂરો થશે ત્યારે સાતે સમુદ્રનું પાણી (ધરતી પર) ફરી વળશે; પરંતુ એવા કપરા સમયે પણ જે સાચો સાધુ હશે એ પોતાના અધ્યાત્મના માર્ગેથી જરાય આડોઅવળો થશે નહીં.
(ચાણક્યનીતિ, ૧૩.૨૦)
🙏 શુભ શુક્રવાર!🙏