अपि शाकं पचानस्य,
सुखं वै मघवन गृहे।
अर्जितं स्वेन वीर्येण,
न व्यपाश्रित्य कञ्चन॥
महाभारत वनपर्व, १९३.२९।
*ભાવાર્થ*
હે મધવન (ઈન્દ્ર), કોઈની મદદ લઈને નહિ પરંતુ જાતે મહેનત કરી કમાણી કરીને લીધેલા શાકને રાંધનારનાં ઘરમાં જ સુખ રહેતું હોય છે.
મહાભારત વન પર્વ, ૧૯૩.૨૯
🙏 શુભ બૃહસ્પતિવાર!🙏