મને એ ખબર જ છે કે રાત પછી દિવસ ઉગે જ છે !
આ ચાંદ તો હાઇજેક કરી લીધો છે,પેલાં પૃથ્વી વાસીઓએ !
મને તો એમજ હતું કે મજાક કરે છે,રમકડાં દોડાવી પૃથ્વી વાસીઓ !
હવે તો પૃથ્વીની ચારે બાજુથી ચાંદા મામાને મામો બનાવવાની તાલાવેલી લાગી છે.જુઓ જુઓ પૃથ્વીના એક નેતાએ તો પોતાનો હક્ક પણ કરી દીધો.
- वात्सल्य