જે નસીબ માં હસે એ સામે ચાલીને આવશે..
જે નથી એ આવીને પણ ચાલ્યું જશે..
જીંદગી ને ગંભીર લેવાની જરૂર નથી જનાબ..
અહી કોઈ બચીને જવાનું નથી..
એક સત્ય એ પણ છે,
જો જીંદગી સારી હોત તો
આપણે રડતાં રડતાં ન આવ્યા હોત..
એક મીઠું સત્ય એ પણ છે,
કે જો જિંદગી સારી ન હોત ને તો
જતા જતા લોકો ને રળાવતા ન જતા હોત..
જીંદગી એક વાર મળી છે દોસ્ત..
એને દિલ થી જીવિલ્યો...
_Sangeeta Dungariya