English Quote in Poem by SHAMIM MERCHANT

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Please follow me on Instagram

https://instagram.com/shades_of_simplicity?utm_source=qr&igshid=ZDc4ODBmNjlmNQ%3D%3D

✒️🌱1️⃣🇧🇸👩‍👩‍👧‍👦✒️🌱1️⃣👩‍👩‍👧‍👦
*શબ્દ વાવેતર એક પરિવાર*
*વિશેષ દિન ઉજવણી આયોજન*

*નામ+ ઉપનામ:- શમીમ મર્ચન્ટ, શમાં*
*પ્રકાર:- પદ્ય*
*વિષય:- ચંદ્રયાન ૩*
*શીર્ષક: *🚀ચંદ્રયાન ૩🚀*
*તારીખ: ૨૩.૦૮.૨૩* .

ત્રેવીસ અગસ્ત બે હજાર ને ત્રેવીસ,
દેશના ઇતિહાસની અમૂલ્ય તારીખ.
આકાશગંગામાં ઉતર્યું ગૌરવશાળી ચંદ્રયાન,
ગુંજે બધે એક અવાજે, "મેરા ભારત મહાન!"

અંતરીક્ષ સુધી પહોંચ્યું અને સપનું થયું સાકાર,
ચંદ્રમા પર લહેરાતા તિરંગાને મળ્યો નવો આવકાર.
દરેક ભારતીય ભાઈ બંધુને અભિનંદન!
🚀જય હિન્દ....વંદે માતરમ્!!🚀

English Poem by SHAMIM MERCHANT : 111892374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now