दूरस्थोऽपि न दूरस्थो,
यो यस्य मनसि स्थित:।
यो यस्य हृदये नास्ति,
समीपस्थोऽपि दूरत:॥
*વિન્યાસ* दूरस्थः अपि,
दूरस्थः य: यस्य, न अस्ति,
समीपस्थ: अपि।
*ભાવાર્થ* જે વ્યક્તિ જેનાં હૃદયમાં રહે છે એને એ દૂર હોય તો પણ દૂર નથી લાગતી. જે વ્યક્તિ જેનાં હૃદયમાં નથી રહેતી એ એની સમીપ હોય તો ય એ એનાથી દૂર હોય એવું લાગે છે.
🙏મંગળમય મંગળવાર!🙏