“પપ્પાનું ખિસ્સું.”
1) બાપ બનવું એટલે ખિસ્સું ભારે અને મન હળવું રાખવું.
2) પપ્પા બની ઝબ્બાાનું ખિસ્સું હર્યુંભર્યું રાખવા કેટકેટલી
મહેનત અને પોતાની જરૂરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે.
3) બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકેકેટલું બલિદાન આપવું પડે છે.
બાળકો તો એટીએમને પોતાની મરજીનું કાર્ડ સમજી ભલે ઘસતાં રહે
પણ એની સામે પપ્પાની જિંદગી ઘસાઇ જતી હોય છે.જુનું પુરાણું
ઝભ્ભાનું ખિસ્સું હોય કે ATM કાર્ડ …દીકરાની ખુશીઓ માટે તેને
ભરેલું જ રાખવું પડે છે.
4) પપ્પાના ખિસ્સામાં માત્ર દીકરાઓની જરૂરિયાતો જ નહીં, તેમના ખુદના
સપનાઓપણ હોય છે.
…..આભાર “ગુજરાત દર્પણ” જૂન 2023 પાન 114-121
🙏