तैलाद् रक्षेत् जलाद् रक्षेत,
रक्षेत् शिथिलबंधनात्।
मूर्खहस्ते न दातव्यम्,
एवम् वदति पुस्तकम्।
*ભાવાર્થ*
પુસ્તક કહે છે મારું તેલથી (તૈલી પદાર્થોથી) રક્ષણ કરજો; મને પાણીથી બચાવજો (કે જેથી મારાં પાનાં પલળી ન જાય); મારી બાંધણી (book-binding) છૂટી/તૂટી ન જાય એની કાળજી રાખજો અને છેલ્લી પણ છેવાડાની નહીં એવી વાત, કે મને કોઈ મૂરખના
(નગુણાના) હવાલે ન કરશો.
🙏 શુભ શશિદિન! 🙏