यस्य नास्ति स्वयं प्रज्ञा,
शास्त्रं तस्य करोति किम्।
लोचनाभ्यां विहीनस्य,
दर्पण किम् करिष्यसि।
*ભાવાર્થ*
જેની પાસે સ્વતંત્ર વિચારવાની શક્તિ નથી
એને માટે શાસ્ત્રજ્ઞાન શા ખપનું?
જેની પાસે જોવા માટેની દૃષ્ટિ (આંખ) નથી
એને આરસી શું કામની?
🙏 શુભ શનિવાર! 🙏