જન્મ સેવા માટે મળેલ છે, માટે જયા સેવાનો લાભ મળે નીમીત માત્ર ખુદની સમજી બને એટલી જે રીતે સેવા કાર્ય કરી આગળ વધ આગળ ફરી કોઈને તારી જરૂર છે, ત્યાંથી ફરી આગળ, ત્યાથી ફરી આગળ, કર્મ ના ફળ ની આશ મત રાખ..કર્મ ફળ ઈશ્વર ને ધર .એણે તને અવસર આપ્યો એમનો પાર માન.. કલ્યાણ વસ્તુ
-Hemant Pandya