विज्ञानसारथिर्यस्तु,
मन: प्रग्रहवान्नर:।
सोऽध्वन: पारमाप्नोति,
तद्विष्णो: परमम् पदम्॥
॥कठोपनिषद् ॥१.३.९॥
*વિન્યાસ*
विज्ञानसारथि: अस्तु,
प्रग्रहवान् नर:, स: अध्वन:,
पारम् आप्नोति, तद् विष्णो:।
*ભાવાર્થ*
દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે પોતાની બુદ્ધિને પ્રકાશિત કરીએ, પછી એ પ્રબુદ્ધ પ્રજ્ઞા (બુદ્ધિ) ની મદદથી ભૌતિક મહાસાગર પાર કરવા તેમ જ વિષ્ણુપદ (દિવ્યતાના રાજ્ય) સુધી પહોંચવા સારું કાબુમાં ન રહેતા મન પર નિયંત્રણ મેળવીએ.
(કઠોપનિષદ્, ૧.૩.૯)
🙏 શુભ ચંદ્રદિન! 🙏