द्वेष्यो न साधुर्भवति,
न मेधावी न पण्डित:।
प्रिये शुभानि कार्याणि,
द्वेष्ये पापानि चैव:।
(विदुर नीति।)
*વિન્યાસ*
द्वेष्य: न साधु: भवति, च एव:
*ભાવાર્થ*
જેનાં માટે આપણને દ્વેષભાવ થઈ જાય છે
એ આપણ ને કદી સજ્જન, બુદ્ધિશાળી કે
વિદ્વાન લાગવાનો નથી.
જે વ્હાલું છે એનાં બધાં ગુણો
આપણને સારાં લાગે છે
અને જે દવલું (અપ્રિય) છે
એનામાં આપણને બધે
ખોડ દેખાય છે.
(વિદુરનીતિ)
🙏 શુભ રવિવાર🙏🏻