अनल: शीतनाशाय,
विषनाशाय गारुडम्।
विवेको दुःखनाशाय,
सर्वनाशाय दुर्मति:॥
(महासुभाषितसंग्रह:।)
*વિન્યાસ*
विवेक: दुःखनाशाय।
*ભાવાર્થ*
તાપણું (આગ) કર્યાથી ટાઢ દૂર થાય છે, પન્ના (હીરા) થી
વખ (ઝેર) નષ્ટ પામે છે, વિવેકબુદ્ધિ (સાચા નિર્ણય) થી
દુઃખ દૂર થાય છે જ્યારે કુમતિ (ભ્રષ્ટ બુદ્ધિ) થી સર્વસ્વ નાશ પામે છે. (મહાસુભાષિતસંગ્રહ)
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏