परोक्षे कार्यहंतारम्,
प्रत्यक्षे प्रियवादिनम्।
वर्जयेत् तादृशं मित्रम्,
विषकुंभम् पयोमुखम्॥
*ભાવાર્થ* પરોક્ષ રૂપે એટલે કે પીઠ પાછળ રહી ખોદણી કરીને કામ બગાડનાર પણ પ્રત્યક્ષ રીતે એટલે કે મોં આગળ મીઠું મીઠું બોલનાર મિત્રને તો ચોક્કસ તરછોડી દેવો જોઈએ. (કેમકે) આવો મિત્ર તો ઝેરથી ભરેલા એવા ઘડા જેવો છે જેનાં આગળનાં મોં પાસે તો થોડું દૂધ હોય છે (પણ અંદર મધ્યમાં (પેટમાં) તો હળાહળ ઝેર!)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏