ફરી આવી એક સાંજ વરસાદની!
લાવી તારી યાદ સાથે...
માણી હતી જે પળો મેં અને તેં એ સાંજમાં,
કૉફીની એ મહેફિલ યાદ આવી...
લખી હતી જે ગઝલ તારા માટે,
વાંચી એ આજે તારી યાદમાં...
બુઝાવી દીધી તમામ લાઈટો આજે!
પ્રગટાવી દીવો જીવી તમામ ક્ષણો,
વિતાવી હતી જે તારી સાથે...
-Mrs. Snehal Rajan Jani