आरम्भगुर्वी क्षयिणी क्रमेण, लघ्वी पुरा वृद्धिमती च पश्चात्।
दिनस्य पूर्वार्द्धपरार्द्धभिन्ना, छायेव मैत्री खलसज्जनानाम्॥
*વિન્યાસ*
पूर्व अर्द्ध: पर अर्द्ध: भिन्ना,
छाया इव।
*ભાવાર્થ* જેવી રીતે દિવસની શરૂઆતમાં અને અંતમાં વસ્તુનો પડછાયો જુદો જુદો પડે છે એવી જ રીતે દુષ્ટ વ્યક્તિ સાથેની ભાઈબંધી શરૂ શરૂમાં બહુ સારી અને પછીથી ધીમે ધીમે ઓછી થતી જતી હોય છે, જ્યારે સજ્જન સાથેની દોસ્તી શરૂઆતમાં આછી પાતળી પણ પાછળથી વધુ ગાઢ બનતી જતી હોય છે.
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏