अनाथस्य जगन्नाथ:,
नाथस्त्वं मे न संशय:।
यस्य नाथो जगन्नाथस्तस्य दुखं कथं प्रभो ॥
*વિન્યાસ* नाथ: त्वम्,
नाथ: जगन्नाथ: तस्य।
*ભાવાર્થ* જેનું કોઈ નથી (જે અનાથ છે) એનો (નાથ) જગન્નાથ છે. હે નાથ, તું મારો નાથ છે એમાં કોઈ શંકા નથી. જેનો નાથ આખા ય જગત નો નાથ હોય, એને વળી દુઃખ કેવું હોય?
🙏મંગળમય મંગળવાર!🙏