વર્ષો પેહલા તમારા પ્રેમનાં બીજ નું જે વાવેતર
મારી અંદર થયું હતું એ આજે વર્ષો બાદ જ્યારે ફરી તમારું આગમન મારા જીવન માં થયું તો મને ખબર પડી કે એ બીજ સ્વરૂપી પ્રેમ હવે છોડ નઈ, વૃક્ષ પણ નહીં એ તો એક ઘટાદાર વટવૃક્ષ સ્વરૂપે મારી અંદર જીવે છે💞
રાધે રાધે
-Vish