मुक्ताभिमानी मुक्तो हि,
बद्धो बद्धाभिमान्यपि।
किवदंतीह सत्येयम्,
या मति: सा गतिर्भवेत्॥
(अष्टावक्रगीता।)
*વિન્યાસ*
मुक्त अभिमानी, मुक्त: हि,
बद्ध: अभिमानी अपि,
किवदंती इह, सत्य ईयम्,
गति: भवेत्।
*ભાવાર્થ*
પોતાને મુક્ત માનવાવાળી વ્યક્તિ મુક્ત છે અને જે (મોહમાયાથી) બંધાયેલો છે એ બંધનમાં પડેલો છે.સાચે જ કહ્યું છે કે જેવી મતિ (બુદ્ધિ) એવી ગતિ! (અષ્ટાવક્ર ગીતા)
🙏શુભ શનિવાર! 🙏