એ જતાવતા નથી પોતાના હૃદયનું વાત્સલ્ય ...
બાકી આપણ ને મળતી બધી સુખ સુવિધા એ એમનો પ્રેમ જ તો છે આપણા માટે...
એ કહેતા નથી કે હું તારી સાથે જ છું...
બાકી દરેક ડગલે આપણી જવાબદારી લે, એ એમનો સાથ જ તો છે આપણા માટે...
એ કહેતા નથી કે તું ખાસ છે મારા જીવનમાં...
બાકી એમની દરેક સલાહ, એ એમની કાળજી જ તો છે આપણા માટે...
એ જ છે જે આપણ ને કહેતા નથી કે i love you....
બાકી એમના નિરંતર વરસતા આશિષથી love you જ કહે છે આપણને....
-Tru...