જે દિવસે ગર્ભમાં રહેલા તેના બાળકની ખબર પડે છે બસ ત્યાર થી એક પુરુષ પિતા બને છે...
અચાનક પરિપક્વ થઈ જાય છે....
વર્તમાનમાં થી ભવિષ્ય તરફ એની નજર દોડી જાય છે...
પોતાના સપનાઓ બાજુમાં મૂકી બાળકના સપનાઓની જવાબદારીમાં પરોવાય જાય છે...
ખભાઓ થોડાં નમી જાય છે....
આંખો થોડી ચમકી જાય છે....
હૃદય ભાવ થી ઉભરાઈ જાય છે...
એ વ્યક્તિ પિતા બની જાય છે...
-Tru...