*હેપ્પી ફાધર્સ ડે*
*-* *ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતાં નથી જોયા મેં પિતા થી અમીર વ્યક્તિ નથી જોયા.*
*-* *ખરો દિવો તો પપ્પા હોય છે જે પોતાની આખી જાત બાળી નાખે છે ઘરને અજવાળું આપવા માટે.*
*-* *નિઃસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા. સપના પુરા કરવા દોડતો પુરુષ એટલે પિતા.*
*-* *પિતા એટલે કાળજી ભરેલું કાળજું, કડકાઈ અને કરુણા નું મિશ્રણ, સંસ્કાર નું સુરક્ષા કવચ, નિષ્ઠા ની નિશાની.*
*તા.૧૮.૬.૨૦૨૩*
*રવિવાર*
*🌷શુભ સવાર🌷*
*❤️ શુભ રવિવાર❤️*
*🙏જય જિનેન્દ્ર🙏*