🌻*નિયમ અને શિસ્ત*🌻
🌹*આ બે એવા અનાથ દિકરા* છે* 🌹
🌹*કે જેમને જન્મ આપવા વાળા ઘણા છે*🌹
🌹*પણ પાલન કરવા વાલા ઓછા લોકો છે..*🌹
🌹*જ્યારે રડવાની હદ આવી જાય છે ને ત્યારે માણસ
ખોટું હસવાનું શીખી લે છે *"આજની માનસિકતા
એવી છેકે.."*
🌹*ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે,"*🌹
🌹*ને હું સમજુ છું ત્યાં સુધી.....""*🌹
🌹 *ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે....*🌹
🌺 🌺 *🙏🙏*🌺🌺