नैनं छिन्दन्ति शस्त्राणि,
नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो,
न शोषयति मारुतः॥
(श्रीमद्भगवद्गीता, २.२३ ।)
*વિન્યાસ* न एनम्, च एनम्,
क्लेदयन्ति आप: ।
*ભાવાર્થ* આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી અને ના તો અગ્નિ એને બાળી શકે છે. પાણી એને ભીંજવી શકતું નથી અને પવન એને સૂકવી શકતો નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૨૩)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏