આપણને જન્મદિવસ ઉજવતાં આવડે છે
પણ
જીંદગીને ઉજવતાં નથી આવડતું..
કાશ
કોયલ જોડેથી ટહુકા કરવાના
દરિયા જોડેથી ભરતી અને ઓટ (જીંદગીની) માણતા
નદીની જેમ પથ્થરો માંથી પણ રસ્તો કરીને સમુદ્ર (મંઝિલ) સુધી પહોંચવાના
અને, ફુલો જોડેથી કાંટાઓ વચ્ચે પણ ખોલવાના
શીખવા માટેનાં Tution classes ચાલતા હોત... 👍👍👍
Priten'screation