वासांसि जीर्णानि यथा विहाय,
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय
जीर्णान्यन्यानि संयाति नवानि देही॥
*વિન્યાસ --* नर: अपराणि,
जीर्णानि अन्यानि॥
*ભાવાર્થ --* જેવી રીતે મનુષ્ય જૂનાં કપડાં પડતાં મૂકીને બીજાં નવાં કપડાં પહેરે છે તેવી જ રીતે જીવાત્મા જૂનાં શરીરોને છોડી દઇને નવા દેહોમાં સંચરે છે.
🙏 શુભ મંગળવાર! 🙏