शतेषु जायते शूर:,
सहस्रेषु च पंडित:।
वक्ता दशसहस्रेषु,
दाता भवति वा न वा॥
(सुभाषितरत्नभांडागार:।)
*ભાવાર્થ* સો વ્યક્તિએ એક બહાદુર, હજારે એક વિદ્વાન, દસ હજારે એક સારો વક્તા મળી આવી શકે છે પણ એક દાનેશ્વરી વ્યક્તિ મળવી બહુ જ વિરલ છે.
(સુભાષિતરત્નભાંડાગાર)
🙏 શુભ શશિદિન! 🙏