पठंति चतुरो वेदान्,
धर्मशास्त्राणि अनेकशः।
आत्मानं न एव जानंति,
दर्वी पाकरसं यथा॥
(चाणक्यनीति, १५.१२।)
*ભાવાર્થ* ચારે ય વેદ તથા અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ જેને આત્મજ્ઞાન નથી લાધ્યું એની સ્થિતિ પેલી સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં વપરાએલી કડછી જેવી છે, જે એ સ્વાદિષ્ટ રસોઇમાં હોવાં છતાં એનો સ્વાદ માણી શકતી નથી.
(ચાણક્યનીતિ, ૧૫.૧૨)
🙏 શુભ સોમવાર! 🙏