🌹🙏🏻जय श्रीकृष्ण सुप्रभातम् 🙏🏻🌹*
* ખુશી એ વાતથી નથી મળતી કે તમે ક્યારેય ગુસ્સો, ખિન્નતા, ચીડિયાપણું વગેરે નથી કરતા, બલકે તમે આમાંથી કેટલા જલદી બહાર આવી શકો છો.
* ૫.સારા વિચારો અપનાવો અને તમારી દુનિયા બદલી લો. ખરાબ વિચારો દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દો, સારા વિચારોને અપનાવી લો.