शुश्रूषा-श्रवण-ग्रहण-धारण-
विज्ञानोहापोह-
तत्त्वाभिनिवेश: प्रज्ञागुणा:।
(अर्थशास्त्र, ६.१.४।)
*વિન્યાસ* विज्ञान उहापोह,
तत्त्व अभिनिवेश:।
*ભાવાર્થ* કંઇક નવું શીખવાની ઇચ્છા સેવવી, સાંભળવું, જાણવું, યાદ રાખવું, મનન કરવું, સમજવું, શંકાનું નિવારણ કરવું અને સત્ય (વાસ્તવિકતા) ને જાણવાની ચીવટ રાખવી - આ બુદ્ધિનાં ગુણો છે.
(અર્થશાસ્ત્ર, ૬.૧.૪)
🙏 શુભ સૂર્યદિન! 🙏