એક ઉન્મત્ત વિચાર:-
બાળક જન્મે છે ત્યારે તેના જન્માક્ષર બનાવી તેનું ભાવી જાણવા સૌ આતુર હોય છે;
જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તેના મૃત્યુક્ષર (અંજલી નહિ) કેમ બનાવવામાં આવતા નથી?
મૃત્યુ બાદ તેની ગતિવિધી શું હોય છ? કેવી હોય છે?
કોઇ વિદ્વાન જ્યોતિષી આ ઉપર પ્રકાશ પાડી શકશે?
🙏🏻