जन्म जन्म यदभ्यस्तं, दानमध्ययनं तपः । तेनैवाभ्यासयोगेन,
देही चाभ्यस्यते पुनः ॥
(चाणक्यनीति, १६.१९ ।)
*વિન્યાસ*
यद् अभ्यस्तम्,
दानम् अध्ययनम्,
तेन एव अभ्यासयोगेन,
च अभ्यस्ते।
*ભાવાર્થ*
પહેલાંનાં જન્મોની સારી ટેવો, જેવી કે દિન, વિદ્યા ઉપાર્જન અને તપ, આ જન્મમાં પણ ચાલુ જ રહેતી હોય છે કેમ કે આપણાં બધાં જન્મો એક બીજા સાથે એક સાંકળથી જોડાએલાં હોય છે.
(ચાણક્યનીતિ, ૧૬.૧૯)
🙏 શુભ શનિવાર ! 🙏